મફત છત્રી સહાય યોજના 2022 આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
મફત છત્રી સહાય યોજના 2022 વિગતો
|
ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના |
|
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
|
https://ikhedut.gujarat.gov.in/ |
|
ઓનલાઇન |
|
16 જુલાઈ 2022 |
|
આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. |
|
વિનામૂલ્યે છત્રી સહાય યોજના |
|
ગુજરાત રાજ્ય સરકાર |
Panchmahal District Co-Operative Bank Bharti 2022
વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ મફત છત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
વિનામૂલ્યે છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી વિનામૂલ્યે છત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.
- અરજદારનો આધારકાર્ડ
- બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
- જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- અરજદારના રેશનકાર્ડની નકલ
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર