Eudcaton loan par vyaj subsidy yojana 2022

By | June 29, 2022


એજ્યકુેશન લોન પર વ્યાજ સબસીડીની યોજના

છેલ્લા દોઢ દશકમાં ગજુ રાતેઔદ્યોણગક ક્ષેત્રેહરણફાળ ભરી છે. રાજ્ય અનેરાજ્ય બહારના મડુીરોકાણથી
અનેક નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. તેના અનસુ ધં ાનમાં રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ણમાં વ્યવસાશયક
અભ્યાસક્રમો કરેલ શવદ્યાથીઓની માગં માં વધારો થયેલ છે. ધોરણ ૧૦ અને ૧૨ બાદ ઉચ્ચ શશક્ષણ ક્ષેત્રના
શવશવધ અભ્યાસક્રમોમાં વધમુ ાં વધુશવદ્યાથીઓ પ્રવેશ મેળવી રાજ્યના શવકાસમાં તેઓનો ફાળો નધધાવે તે
રાજ્ય ના શવકાસ માટેપણ જરૂરી છે. તે પકરપેક્ષ્યમાં જે શવદ્યાથીઓના વાલીની મયાણકદત આવક હોય અને
આવી મયાણકદત આવકને કારણે વાલીઓ તેમના તેજસ્વી સ ંતાનોને ઉચ્ચ શશક્ષણ ક્ષેત્રના ખાસ કરીને
વ્યવસાશયક અભ્યાસક્રમોમાં મોકલવા બાબતેમઝંૂ વણ અનભુ વતા હોય છે. ઉચ્ચ શશક્ષણના અભ્યાસક્રમોમાં
અભ્યાસ કરતા શવદ્યાથીઓનેટયશુ ન ફી, સાધન-પસ્ુતકોની ખરીદી ઉપરાતં જયારે પોતાના ઘરથી બહાર
દૂરના સ્થળેઅભ્યાસ અથે જતા હોય છે ત્યારે રહવે ા-જમવા માટે પણ ઘણો ખચણ થતો હોય છે. આથી
અભ્યાસમાં તેજસ્વી આવા શવદ્યાથીઓનેતેઓના વાલીની મયાણકદત આવકનેકારણેફી ચકૂવવા તેમજ
શનભાવ ખચણમાં આશથિક સહાય વગર ઉચ્ચ અભ્યાસનેઆગળ ધપાવવામાં ખબુ જ મશ્ુકેલી પડતી હોય છે
જેથી કરીને શવદ્યાથીઓને ભણવા માટેબેંક માથં ી લોન રૂપેસહારો લેવો પડેછે.
રાજ્યના ઉચ્ચ શશક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમ ંદ
શવદ્યાથીઓની કારકકદીના ઘડતર માટેઆશથિક સહાય મળી રહેતેમાટે રાજ્ય સરકારનેશવશવધ રજુઆતો
મળેલ હતી. રાજ્ય સરકારનેમળેલી રજુઆતોનેધ્યાનેલઈ તેજસ્વી અનેજરૂકરયાતમદં શવદ્યાથીઓને
ઉચ્ચ શશક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તકો મળી રહે તેમાટે ગણુ વિા અનેઆવક ના માપદંડોનેધ્યાને
એજ્યકુેશન લોન પર વ્યાજ સબસીડીની યોજના
લઈ યોગ્યતા પ્રાપ્ત શવદ્યાથીઓને સમાન ધોરણે આશથિક સહાય આપવાની બાબત

યોજના અંગેની શિસ્તતૃ શિગતો

ગજુ રાત સરકારની આ યોજના આશથિક રીતેનબળા તેમજ તેજસ્વી અનેજરૂકરયાતમદં શવદ્યાથીઓને
મોરેટોકરયમ શપરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી એજ્યકુેશન લોન પર
વ્યાજ સબસીડી આપવા માટેની છ

૧( અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડણની ધોરણ ૧૨ની
પરીક્ષામાં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ મેળવેલ હોવા જોઈએ.

૨( અરજદારની વાલી/કુટુંબની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી હોવી જોઈએ.

૩( અરજદારે ભારતમાં કેશવદેશમાં અભ્યાસ અથેએજ્યકુેશન લોન શશડયલ્ુડ બેંક પાસેથી જ લીધેલ
હોવી જોઈએ

વ્યાજ સબશસડી માટેની પાત્રતા

  • અરજદારે ધોરણ ૧૨માં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ મેળવેલા હોવા જોઈએ.
  •  અરજદારની વાલીની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખથી ઓછી હોવી જોઈએ.
  • જે શવદ્યાથીઓએ દેશ અથવા શવદેશમાં અભ્યાસ માટે એજ્યકુેશન લોન તારીખ ૦૪.૦૭.૨૦૧૭
    પછી શશડયલ્ુડ બેંકમાંથી લીધેલ હોય તેમનેજ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહશે ે.
  • અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડણની ધોરણ ૧૨ની
    પરીક્ષા પસાર કરીનેશવદેશની માન્ય યશુનવસીટીમાં પ્રવેશ લીધેલ હોવો જોઈએ.
  •  એજ્યકુેશન લોનની વ્યાજ સબશસડી યોજના માત્ર એક જ વખત મળવાપાત્ર રહશે ે, જેણેરાજ્ય
    સરકાર અથવા કેન્ર સરકારની અન્ય એજ્યકુેશન લોન યોજનાઓનો લાભ લીધો ન હોય તેવા
    જરૂકરયાતમ ંદ શવદ્યાથીઓનેજ આ યોજના માટેલાયક ગણવામાં આવશે.
  • આ યોજના અભ્યાસક્રમો(ગ્રેજ્યએુ ટ/ પોસ્ટ ગ્રેજ્યએુ ટ/ ડીપ્લોમા( માટે સ્વીકાયણ છે.
  • આ યોજના અંતગણત વ્યાજ સબસીડી તે શવદ્યાથીઓ માટે ઉપલબ્ધ થઈ શકેશેનકહ જેઓએ
  • અભ્યાસક્રમની વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય અથવા તો કોઈ સમસ્યા/શશસ્ત ના કારણે
    સ ંસ્થાઓમાંથી હાંકી કાઢવામાં આવેલ હોય.

લાભાર્થી કોણ બની શકે?

  • અરજદારેધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.
  • અરજદારના વાલીની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખ કેતેથી ઓછી હોવી જોઈએ.
  •  અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડણની ધોરણ ૧૨ની પરીક્ષા પસાર
    કરીને ગજુ રાત સરકાર માન્ય યનુ ીવસીટીની કોલજે ના અભ્યાસક્રમોમાં અથવા તો શવદેશની માન્ય
    યશુનવસીટીમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.
  • અભ્યાસક્રમમાં પ્રવેશ લીધા પછી અભ્યાસ અથેલીધલે વ્યક્તતગત એજ્યકુેશન લોન શશડયલ્ુડ બેંકમાથં ી જ લીધેલી હોવી જોઈએ.

અરજદારો કેસીજીની વેબસાઈટ http://www.kcg.gujarat.gov.in ઉપર જઈ ઓનલાઈન એપ્લીકેશન ફોમણ ભરી
શકશે.

Leave a Reply

Your email address will not be published.